હાથ ભલે છૂટે સાથ ના છૂટવો જોઇએ
વાત ભલે છૂટે સાથ ના છૂટવો જોઇએ

ચાંદની માં ન્હાતી પૂર જોર જવાની ને
રાત ભલે છૂટે સાથ ના છૂટવો જોઇએ

પ્રેમ નો મધરાતે પ્રેમી પંખીડા ઓ,જુઓ
બાથ ભલે છૂટે સાથ ના છૂટવો જોઇએ

English Shayri by Dr Darshita Babubhai Shah : 111041739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now