રાત અંધારી હાફી રહી છે ,
સાંસ બિચારી હાફી રહી છે .

ચાંદ રાતે કરેલી નશીલી ,
વાત નિરાળી હાફી રહી છે .

ફૂલોની તાજગી જોઇને જો ,
રાહ કાંટાળી હાફી રહી છે .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111041731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now