યાદોની પળો પર વિસ્તરતું આ આજ

ભૂતકાળનાં અતિતને વધુ સ્મરણે છે;

હસ્તુ ખેલતુ બાળપણ આજ વિસ્મરણે છે

ને

યુવાન વયે આવતાં પરિવારનાં 

બોજે આખી દુનિયાને નમે છે.

કેટલાયને પાછળ મૂકી દેવાની રાહ માં

પોતે જ પાછળ રહી જાય છે.

English Quotes by priya soni : 111041643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now