#love you Mummy
ઘરમાં એક હરતું ફરતું મધમધતું
ધબકતું હૃદય એટલે મમી તું....
ઘરના તમામ મેમ્બર ને લાગણીના
તાંતણે જોડતી મધુર કદી એટલે મમી તું..... .....
મારી પ્રોબ્લેમનો હાલ મારા પહેલા મારા ચહેરા થી ઓળખી ઉકેલ અપાતી વ્યક્તિ એટલે મમી તું.......
મને બધે જ પ્રોત્સાહન પૂરું પાડ્યું
પછી એ ભણતર હોય કે ગણતર
બધેજ મારી ફર્સ્ટ મેન્ટોર એટલે મમી તું
લવ યુ મમી.......... .