ખબર નઈ કઈ માટી ની બનેલી છે આ ઈચ્છાઓ,
મરે છે,
તરફડે છે,
પૂરી પણ થાય છે અને છતાં રોજ જન્મે છે...!!!

Gujarati Whatsapp-Status by Preeti Patel : 111041516
jagrut Patel pij 8 year ago

હા બસ ..એ જ

Preeti Patel 8 year ago

એનો સ્ટોક અનલિમિટેડ છે ....હાહાહા

jagrut Patel pij 8 year ago

ઈચ્છાઓ જેટલી પૂરી થાય એટલી વધતી જ જાય ...

Preeti Patel 8 year ago

દરેક ઈચ્છા પુરી પણ નથી થતી .....અને નવી નવી જન્મ્યા કરે બોલ

jagrut Patel pij 8 year ago

ઈચ્છા તો કદી પતવાની જ નહીં ..

Ssndeep 8 year ago

હા , પણ પુરી પણ થાય છે તો જન્મવા દ્યો ને ... ફીકર નોટ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now