વહી જાઉં છું લાગણીઓના સાગર માં ...

છે મનમાં તારા નામની એક આસ અનોખી ...

પકડી બેઠો છું આજે પણ ,

તારા અને મારા સાથની એક જીદ ખોટી ...

જાણી ને પણ અજાણ થઈ લઈ બેઠો છું ...

તારા ને મારા પ્રેમ ની જીદ ખોટી ...

Gujarati Whatsapp-Status by jagrut Patel pij : 111041505
jagrut Patel pij 8 year ago

એક ઈન્જેકશન થી અને બીજું મારા ભાઈ થી ..બસ બે જ

Tiya 8 year ago

ohh tu dare pan che am

jagrut Patel pij 8 year ago

અરે સૂતો જ છું ...તને ખબર ૨૦૦૮ માં છેલ્લે ઈન્જેકશન લીધું તું ...પછી સીધું આજે ....મને ઈન્જેકશન ની બહુ બીક લાગે યાર

jagrut Patel pij 8 year ago

અરે સૂતો જ છું ...તને ખબર ૨૦૦૮ માં છેલ્લે ઈન્જેકશન લીધું તું ...પછી સીધું આજે ....મને ઈન્જેકશન ની બહુ બીક લાગે યાર

Tiya 8 year ago

hahahah sui ja jp ....

jagrut Patel pij 8 year ago

અરે યાર ડોકટરે પરાણે ..ઈન્જેકશન મારી દીધું યાર ..એવું દુખે છે ને બેસાતુય નહીં ...

Tiya 8 year ago

to have kem che ??

jagrut Patel pij 8 year ago

આખો દિવસ આજે પગ એટલો બધો દુખ્યો છે ને યાર ...એટલે અતારે જવું જ પડ્યું

Tiya 8 year ago

kem thayu plaster nu ??

jagrut Patel pij 8 year ago

અરે હું તો દવાખાને જઈને હાલ આયો ્..યાર

Tiya 8 year ago

ha hu pan hamna j avi chu ...

jagrut Patel pij 8 year ago

અરે કોઇ છે અહીંયા ...

jagrut Patel pij 8 year ago

અત્યાર થી

jagrut Patel pij 8 year ago

હા તો અવે ઉડી જા ..જો જે કંઈક પવન માં દુર ના જતી રવ

Shefali 8 year ago

ઊડતી મુલાકાત લેવા બધાની

jagrut Patel pij 8 year ago

હા તો જા કામ કર ..અહીં શું કરવા આયી હે બોલ ..હાહાહઃ

Shefali 8 year ago

atyare to Kai na bol...savar thi bahu busy chu...atyare j thodo time malyo

jagrut Patel pij 8 year ago

બાપા રે આના પછી બોલવું જ શું ..તારા હમમ પછી હે

jagrut Patel pij 8 year ago

હશે છોડ...

Shefali 8 year ago

na...etle vichar Kari ne nirnay le...em

jagrut Patel pij 8 year ago

એટલે હું ખોટો એમ ..?

Shefali 8 year ago

bdha કહે છે તો કઈ તો કારણ હશે ને...?

jagrut Patel pij 8 year ago

જરાય નહીં..હો

Shefali 8 year ago

tu pan svikare j che ne..? etle j aavu lakhyu

jagrut Patel pij 8 year ago

હા બધા ને તો એવું જ લાગે છે .

Shefali 8 year ago

khoti jid...?

jagrut Patel pij 8 year ago

એને કેવાની જરૂર ના પડે ...એને ખબર જ છે મને શું ગમે ..એના લીધે તો નવ દિવસ એની ગરબા ગાવા મળ્યા તા...

Tiya 8 year ago

to tene j kahe te teni sakhi bane ...

jagrut Patel pij 8 year ago

બેસ્ટી ...ઓફ ઓલ ટાઈમ ..આ એક જ છે જેને હું બધી વાતો કહી શકું ...

Tiya 8 year ago

dp ma tari sathe kon che ??

jagrut Patel pij 8 year ago

ના ..ખબર નહીં ..શું કયું ..છોડને અવે એ વાત

Tiya 8 year ago

ok khbar padi ?? sis a su kahelu ...

jagrut Patel pij 8 year ago

હશે ..જોઈશું એ તો ..

Tiya 8 year ago

have to ras ni ramjat avta varshe avse ...krisha j radha che ....

jagrut Patel pij 8 year ago

કોના માટે છે જોઈને કે તો

jagrut Patel pij 8 year ago

એમ કંઈ રાસ માં રમઝટ થોડી આવે , રાસ રમતાં કાનાની સામે જ્યારે રાધા આવે ... ત્યારે જ રાસની રમઝટ જામે ..

Tiya 8 year ago

muko kaviraj ...krisha mate mukvani che ??

jagrut Patel pij 8 year ago

ચલ એક નવી રચના મૂકું શું કેવું તારું ..?

Tiya 8 year ago

shubh bapor ...

jagrut Patel pij 8 year ago

શુભ બપોર ..ટીયા

Tiya 8 year ago

kai nai ...

jagrut Patel pij 8 year ago

આવી એટલે કેવી ..?

Tiya 8 year ago

prem ma jid pan avi ?? jp ...

jagrut Patel pij 8 year ago

ગાયો નું ખાવાનું ઘરે જ આય જાય ..

jagrut Patel pij 8 year ago

બસ રાતે ચાઈનીઝ વાળાને ત્યાં જવાનું રોજ હવે તો ..હાહા

હરિ... 8 year ago

te help kri ti...?? to khetar jaa...nai to gayo ne charva lai jaa...

jagrut Patel pij 8 year ago

હવે તો એક જ કામ છે ..ખાલી

jagrut Patel pij 8 year ago

ના હો જરાય એવું નહીં ..

હરિ... 8 year ago

ha...joyo...tari mom nu raj hase ger ma...bol...??? evu lage 6e...

jagrut Patel pij 8 year ago

પતી ગયું કામ ક્યારનું .યાર

હરિ... 8 year ago

1 kam krje ...tari ger divadi nu kam krva lagje ne...

jagrut Patel pij 8 year ago

ફોટો જોયો ..જો ધ્યાનથી

હરિ... 8 year ago

tane evu lage mare to bov kam 6e...

jagrut Patel pij 8 year ago

સાલું કંટાળો આવે નય બેઠા બેઠા ..નવરાત્રી પતી એટલે ..

હરિ... 8 year ago

na...te bhul kri evu kya kv 6u...

jagrut Patel pij 8 year ago

ઓહો એવું ...એટલે ભૂલ મારી જ છે એમ ને ..

હરિ... 8 year ago

hahaha...bhuli jaav e...biju su...

jagrut Patel pij 8 year ago

શું થાય એ તો ...શું કરી શકીએ ..કોઈ ઉપાય હોય તો કે સજીવ થવાનો ...

હરિ... 8 year ago

na...tari mom na b'dY pr to tu nirjiv ato ne....etle...

હરિ... 8 year ago

hahaha...ketlo nirjiv manas k ung aave 6e te khbar pn na pade....??

jagrut Patel pij 8 year ago

રાતે કાલે તો બે વાર ફોન મોઢા પર પડ્યો ..યાર તારે ખબર પડી ઉઁઘ આય ગય એમ ..એટલે ગાયબ થય ગયો તો ..હાહાહ

jagrut Patel pij 8 year ago

કેક કાપવા માટે ઓલ ધ બેસ્ટ હોય ..હે

હરિ... 8 year ago

28 tarikh mate..

jagrut Patel pij 8 year ago

લે કેમ ..

હરિ... 8 year ago

all the best...ho..

jagrut Patel pij 8 year ago

કેમ ના આવે ..મારા ભાઈની બર્થ ડે છે ..મારા ભાઈની

jagrut Patel pij 8 year ago

અરે આ બે તો મારી જાન છે યાર ...મારી માં કરતાંય વધારે હો ...જે પહેલો છે ને ..એ જ બધાના ફોટા પાડે ગમે તે ફંક્શનમાં ..બીજો બધું ગોઠવવામાં ..અને હું બધું જોવામાં ..હઃહાહઃ

હરિ... 8 year ago

have pa6i 28 tarikh aavi...???

હરિ... 8 year ago

te aa dp mukyu ne to me pella to evu lagyu k te tara mom sathe no pic mukyo....hahaha

jagrut Patel pij 8 year ago

હા બોલને તું ..બિંદાસ યાર

jagrut Patel pij 8 year ago

કશું ફોરમેટ નહીં થયું ...હો..ફોરમેટ મારવા ગયો તો એરર આવે છે ...બહુ મોટી સાઈઝ છે એ ફાઈલની ..૨૮ તારીખ બધું બદલાશે ..હો હાહાહ

હરિ... 8 year ago

jp..1 vat kv khotu na lagadto...!!

હરિ... 8 year ago

ha...to evu rakhiye...hahaha

હરિ... 8 year ago

hahaha...etle thoda time mate to evu j ne...tara ma badhu formet nhi thai gyu...hahaha

jagrut Patel pij 8 year ago

નિર્જીવ નય એને પથ્થર કહી શકાય ..હાહાહા

jagrut Patel pij 8 year ago

હે ..હું નિર્જીવ કેમનો ..જરા સમજાવશો

હરિ... 8 year ago

na...ho..undardi nhi...hu to sajiv 6u...tari jem nirjiv nhi...hahaha

jagrut Patel pij 8 year ago

તો શું છું તું હે ...ઉંદરડી હાહાહા

હરિ... 8 year ago

i m not biladi ok...hahaha

jagrut Patel pij 8 year ago

એયય તું બિલાડી ...

હરિ... 8 year ago

ha...tyare thodu kam atu bakudi nu ne...khava nu pn baki atu...amna vachu to amna j ans. aapu ne....bilada...

jagrut Patel pij 8 year ago

૧ કલાક પછી એમને ..હાહા

હરિ... 8 year ago

ha... jami lidhu...

jagrut Patel pij 8 year ago

બોલ બીજું ..જમી લીધું

હરિ... 8 year ago

ha...aaj no pic 6e...diku no...

jagrut Patel pij 8 year ago

આ ઢીંગલી તારા ફોટામાં મસ્ત છે ...હો

jagrut Patel pij 8 year ago

તું જાણીને શું કરીશ ..હરિ

હરિ... 8 year ago

sache...?? jp...

હરિ... 8 year ago

saras rachana banavi le...lagni oo ni....jp....r u ok...??

jagrut Patel pij 8 year ago

હાહા જરૂર ..હો

Bhavesh 8 year ago

ha to amj rakho, thako nahi prem karta raho pan bijane dukhi kari karso to bija jeva thai jaso, tamara jeva samju manas prem karye jay jid છોડીને

jagrut Patel pij 8 year ago

બહુ ફરક રાખ્યો છે ..મેં તો

Bhavesh 8 year ago

apnej samjvanu chhe bhai, bija ne apna ma ej farak rakho

jagrut Patel pij 8 year ago

એ આપડે સમજીએ ..પણ બીજા ના સમજે

Bhavesh 8 year ago

prem ma jid na hoy bhai

jagrut Patel pij 8 year ago

તમારી ઈચ્છા એમ ..

p 8 year ago

avu kvu he vacvu hoi to ??

jagrut Patel pij 8 year ago

વાંચવું હોય તો હો ..

jagrut Patel pij 8 year ago

કંઈ નહીં ..મારી જુની પોસ્ટમાં વાંચી લો ..ખબર પડી જશે ..

p 8 year ago

khub saras jp shu thyu bhai kal ?

jagrut Patel pij 8 year ago

હા તો જાણ્યુ તો છે જ ને ...

Ravina 8 year ago

જાણી ને અજાણ .. વાહ...

jagrut Patel pij 8 year ago

હા એ જ ને ખબર જો હોય કે જીદ છે જ ખોટી તો છોડી એમને પણ દેવાય ..

HINA DASA 8 year ago

ખબર હોય જીદ ખોટી છે તો છોડી દેવાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now