" પાપા તમે ઘરેથી ઓનલાઈન ખરીદીનો વિરોધ કરવા જાવ તે પહેલાં મને કહેતા તો જાવ કે હું આપણા બંન્ને માટે મોબાઈલની અને સૂઝની ઓનલાઈન ખરીદી કરું ને ,
" હા બેટા હા તારે જે ખરીદી કરવી હોય તે કરી લે,કારણ કે લોકલ માર્કેટ કરતા તો ઓનલાઈન સસ્તું પડે છે,હવે વધુ કાઈ ના પૂછતો કારણ કે હું વેપારીઓ મંડળનો પ્રમુખ હોવાથી મારે જ બધા વેપારીને સાથે રાખીને ઓનલાઈન ખરીદીનો વિરોધ કરવાનો છે,ઓનલાઈન ખરીદી નો ગ્રાહકો બહિષ્કાર કરે તેનું વક્તવ્ય આપવાનું છે "