The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સુપ્રિમ કૉર્ટના ચુકાદા મુજબ રાતે ૮ થી ૧૦ ફટાકડા ફોડી શકાશે... તો હું એમ પુછુ કે છેલ્લો ફટાકડો ૦૯:૫૯ એ સળગાવ્યો હોય ને ૧૦:૦૧ એ ફૂટે તો ચાલે કે ઠારીનાખવાનો.....?? પુસો તો કોક વકિલને?????
હાહાહા..વાહહ...એડવોકેટ ઝાલા સાયબ....
૯.૫૯ પ્રગટાવેલો ફટાકડો ૧૦.૦૧ વાગે ફૂટે તેમાં કાનૂન નું ઉલંઘન થતું નથી કારણ કે તમે ફટાકડા ને ફોડવા માટે ૯.૫૯ વાગે પ્રગટાવેલો તે સમયે પ્રતિબંધ નહોતો, હવે તે ફોડવા માટે પ્રગટાવેલો ફટાકડો ૧૦.૦૧ વાગે ફૂટે તેમાં તમે જવાબદાર ગણાતા નથી. તેના માટે ફટાકડા બનાવનાર કંપની જવાબદાર ગણાય કારણ કે ફટાકડો પ્રગટાવ્યા પછી કેટલી સમય અવધિ પછી ફૂટશે તેનો સાચો જવાબ કંપની જ આપી શકે. આશા રાખું છું કે મેં આપેલા જવાબ થી આપ ની શંકા નું સમાધાન અવસ્ય થયું હશે. -- બેરોજગાર ઓફિસીયલ વકીલ.
હા સેલ્ફીજી...આ ભાવેશભાઈ આયા acp ભલે હોઈ....ઘરમાં ભાભી બ્રિગેડયર જેવા હશે....હાહાહા
ભાવેશભાઈ...તમને ભાભી એજી કહેતા હશે એમાંય બુલેટબોમ્બ જેવો અવાજ આવતો હશે ને...હાહાહા
hahaha Ketan ji...he sachu ACP?
hmm evuj kaik ketanbhai , ne e fatakda pan su kamna jeno avaj ek varj ave
આમીજી..મારે તો રાતે 10 પછી જ ફોડવા છે....સન્નાટો થાય પછી આપણા ભડાકા થવા જોઈએ....હાહાહા
સેલ્ફીજી...આ ભાવેશભાઈ ને લગ્ન ના ફટાકડા નો ઘોંઘાટ હજી કાન માં ગુંજતો લાગે છે.....ઓલવેઝ ફૂટ્યાજ રાખે...હાહાહા
ketan awa vichar to tane j awe bhai bhai?? divase fodi leje fatakda
haha@Ketan ji @Rohit and @ ACP...ACP ne bahu experience lage che સળગાવવાનો
ne કેતનbhai amuk bomb to always futyaj રાખે ekj var salgvaya ena vise pan koi help kahejo
હાહાહા...વાહહ રોહિતભાઈ
PUC કઢાવ્યું હોય તો ચાલે....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser