*છું એક મુસાફર નિર્ભય થઈ સાંજ સવારે ચાલુ છું*
*બુદ્ધિનું ગજું શું રોકે મને અંતરના ઈશારે ચાલુ છું*
*જીવનનો ખરો લ્હાવો છે સાગરની ગહનતામાં*
*મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.*
*સાહેબ*
*પ્રત્યેક વિસામો ચાહે છે આ મારી સફર થંભી જાયે,*
*સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું...*