કાયમ સ્ત્રી જ બીજા ની ઈચ્છા મુજબ જીવતી હોય એવું નથી.. ઘણી વખત પુરુષો પણ પેલા માં બાપ ની ઈચ્છા મુજબ પછી પત્ની ની ઈચ્છા મુજબ ને પછી બાળકો ની ઈચ્છા મુજબ જીવતા હોય છે.. સમાનતા નો અર્થ ક્યાંય એમ નથી કે માત્ર સ્ત્રી ને પુરુષ કરતા વધુ કે સમોવડી વાળા હક મળે.. પણ એનો અર્થ એ છે કે દરેક ને માણસ તરીકે જીવવા ના હક મળે પછી એ સ્ત્રી હોય કે પુરુષ...