કોઈએ અમસ્તું પૂછી લીધું મને કે...
"કોણ છે એ ?"

હતું મારું મુખ મૌન પણ હૃદયની હર ધડકન
માં શોર હતો...

" એ "એ" છે કે જેના માટે હું કંઈ નથી પણ
મારા માટે એ બધુજ..."

"એ "એ" છે કે મને હજારો માને છે પરંતુ હું માત્રને માત્ર 'એને જ ' માનું છું..."

" એ "એ" છે કે જેનો સમય સાચવવા મેં કદી મારું સમયપત્રક જોયું નથી..."

હવે કરીલો તમેજ કલ્પના કે...

મારા માટે "એ" શું હશે...???

"એ"... કેવી હશે...!!!
અને કેવું હશે એનું વ્યક્તિત્વ...!!!

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111040873
HINA DASA 8 year ago

જો આજે તો કચરો ન કર્યો ને...

Shefali 8 year ago

વાહ...ખૂબ સરસ

HINA DASA 8 year ago

આજે તો પાકું રિઝલ્ટ નું કહેતો લાગે છે...ખરું ને??

ધબકાર... 8 year ago

ખુબ સરસ...ભાઈ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now