The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
लगता है हमारे नसीब में गर्लफ्रैंड का सुख नहीं लिखा.... . . . . . सीधा लुगाई ही आएगी...???
ના મયલુભાઈ...કોઈ ઉતાવળ નથી...હજી તો આઝાદી એન્જોય કરવી છે...હાહાહા
રાવીનજી...તમારે મને વાંઢો સાબિત કરવો જ છે એમને....હાહાહા
@ketan mrg ni bau utavar lage 6 tamne ....hee...hahahaha....
આ ભલે 23 કે મને 32 જ લાગે છે ...
હા તો પૂછવું તો પડે ને સેલ્ફીજી...હાહાહા...વળી તમે ના ચલાવો તો...હાહાહા
હાહાહા...આના ઉપર થી એવું સાબિત થાય કે તમે બઘ્યુંય દાદીમા નય પણ નાનીમાં છોવો...હાહાહા
કેતન જી...ચાલશે ને...!!!!??? ખરો પ્રશ્ન છે આતો
haha jigari...to tu Mara thi 1 varsh moti
હાહાહા...મને ખબર જ હતી તમે એવુંજ કહેશો....હાહાહા
તો તો તમે મારા દાદા . મારી ઉંમર 18 વરસ ની છે હો
23 તો ચાલશે ને...
23...
gf mate pan nani age j kevay...ભણવામાં ધ્યાન આપો
ha nai to AA post delete karvi પડશે...અમે બાળ લગ્ન ની વિરુદ્ધ માં છીએ
સેલ્ફીજી એટલે તો..gf ની વાત કરું છું...લગ્ન ને ઘણી વાર છે
કેતન સાચી ઉંમર કો તો કન્યા મળશે કે gf ખબર પડે..હાહા... બાકી બાળલગ્ન અમે નહિ થવા દઈએ...
અમુક ઉમર એટલે.....35 વટાવ્યા પછી ને...
to to Bal લગ્ન ગુનો કેહવાય...
હાહા... એ કુંવારા અમુક ઉંમર પછી વાંઢા જ કેવાય... આ 15 વર્ષ ના બાળ... કેતનયો....
વાંઢો....નય કુંવારો કેવાવ.....હાહાહા
hahaha...prob to rehvano...પત્ની હોય કે gf....Kon 15 yrs nu Ketan ji?
હાહા... આ બધા 14 15 વર્ષ ના જ છે તો હું ભીડે ના જમાના ની જ વાત કરું ને...
મેં તો એવું સાંભળ્યું છે સેલ્ફીજી...પતન્યુ ના નખરા બોવ ભારે હોઈ...
hve tu pan bhide na jmana ni Jem vaat na kar
હાહા..વાંઢા પોતાને નાના જ કહે ...
હાહા.. મને ખબર નહિ.. અમારા જમાના માં તો બહુ ખર્ચા ન્હોતા...@જીગરી
દાદી અમ્મા...આ ઉંમરે એટલે.....હજી તો હું બોવ નાનો છું
shu kehvu jigri...
haha Ketan ji...pan gf na nakhra bhare hoy...
હાહા.. આ ઉંમરે હવે gf ના હોય કેતનયા... સીધા લગ્ન જ હોય
સેલ્ફીજી....લગ્ન પછી ખર્ચો કાઈ સસરા થોડી દેશે....હાહાહા
હા હા હા...
positive lo...kharcho ketlo bachi gayo...!???
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser