પ્રેમ ના હસ્તાક્ષર ઉકેલી આપ તો માનુ...
આમાં જોડણીની એક માત્ર ભૂલ શોધી આપ તો માનુ...

હા ખૂબ સરળ છે વાક્ય રચના પ્રેમની...
પણ પ્રેમમાં પૂર્ણવિરામ મૂકી આપ તો માનુ...

Gujarati Shayri by Sahal Shah : 111040667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now