તું કરી રહી છે પ્રતીક્ષા મારી...

અને...

હું રાહ જોઈ રહ્યો છું તારી...

કદાચ...એટલેજ...

આપણી પ્રણય કથા છે...

આટલી પ્યારી...


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111040649
Shefali 8 year ago

વાહ...@હિના..hahaha

Alkesh Chavda Anurag 8 year ago

હિના... તે તો સાયરી નો કચરો કરી નાખ્યો... હા હા હા...

HINA DASA 8 year ago

વાહ.... આ રિઝલ્ટ ની વાત કરે છે ને...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now