Gujarati Quote in Blog by Simran Jatin Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં સુધી આમ આપ્યા કરું....
મનને ખોટા દિલાસા....
આમ ખોટી આશાઓ તું ન રાખ બેસી....
એકલી છો તો છો....
એમ જ જીવન જીવતા શીખી જા....
જો સહારાઓ શોધતી રહીશ તો....
મળશે એથી વધુય ઠોકરો....
બન તું ખુદ નો અડગ સહારો....
બનાવીશ અન્ય ને જો તું ખુદનો સહારો....
તો ભટકાઈ જઈશ તું મંજિલ થી....

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111040630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now