The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આંખોમાંથી એકલતાનું અફાટ આભ દેખાય છે.... તારી યાદનું ઘનઘોર વાદળ વરસુ વરસુ થાય છે.... #સાંઈ સુમિરન....
ketli var on rahese
ફોન સ્વીચઓફ થાય એટલે સુઈ જવ.....
ha tamare ketla vagye jagvanu
હા એ ખરું..... ને કાલે પાછું વહેલું ઉઠવા નું ને.....
ha sunday etle thaki gya hoi ne
આજે બધા સુઈ ગયા લાગે છે વહેલા.... કોઈ દેખાતું નય....
ok ok mst che ho...
ના રમાડવા લાવી હતી 2 દિ રાખ્યું ઘરે..... દુકાન થી ભાઈના ફ્રેન્ડની....
ha e to emj ne ... aa kachbu kyathi lai aavya khud nu che?
કાઈ નય હવે નેક્સ્ટ ટાઇમ....
movie youtube ma down che
haa aaje mney evu lagyu khari movie jova no progarm cancle ben na mob maara handsfree support nathi karta
હું કંઈ નય બહાર વૉક કરતી કરતી સોન્ગ સાંભળું છું...... ઠંડી થોડી શરૂઆત થઈ છે તો એ માણું છું....
tme su karo
સરસ જોઈ લે....
ha unghis ne ek movie joi ne ben na mob che ene 10 min nu baki che e joi lese pachhi hu jois
તું કર સાથે હરિ એને કંપની રેસે...... સારું સારું ઘરે છે શાંતિની ઊંઘ લેજે.....
khadhu pidhu ane moj ...kale pan rja jevu j che sanje 7 vagye nikdis ghare thi
ha..kre 6e..savar rat ne jamya pa6i
હા શિષ્ય શુ કર્યું રજામાં...
sari 6e..jiju sathe vato...hahaha
jay see kisna guruji
હરિ વોકિંગ કરે છે ને તારી બેન ની તબિયત કેમ છે..... મારી પાસે તો બધું મસ્ત મસ્ત છે......
khabar nai di ...@ kem hari sui javu che ??
mast 6e...lili...ho....gn...jsk....nani nani
hu aavi...pn jav 6u
લીલી....
ટિયા કોઈ દેખાતું કેમ નય..... બધું શાંત કેમ છે....?
ok didi mast che kachbo ... su name rakhyu ??
હા હું પણ જમી......
ha di jami lidhu ...tame jamya ??
શું કરે ટિયું જમી.....
a vadal varsase to thase vadal ru jevu halvu ...
di varsi java do...
ભલે વરશે એને વરસવા દે.. એની યાદો થી મન ને ભીંજાવા દે...
ઠાલવી દે દિલ ના દર્દ...થઈ જા ભીતર થી હળવી
અંતર ભલે રહ્યું જોજન જેટલું આપણી વચ્ચે.... પણ સદાય વસ્સું અંતર માં એકમેક ના...... હર શ્વાસમાં આવીશું બની ભીની માટી ની બની મહેક.....
આ ભીતરની લાગણીઓ જ કોરી ખાય છે...બાકી બહારથી તો કોઈને ના સમજાય એવુંજ વર્તાઈ જાય છે...
ઈ જ કરાય .... ઈ જ કરાય ....
વરસી જવું છે આજ મન મેલી ને ભીતર થી સૌ કોઈ કોરાકટ છે.... ને બહાર બધુંય ચોતરફ લીલુંછમ...
વરસે ભલે વાદળી વાયુ ભલે જાય .... આપણે અડગ રહેજો
ખુબ સુંદર...વરસી જાને ઓ લાગણીના દરિયા, આ મનડું ખાલી આ વાંચી હરખાઈ જાય છે...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser