બાથ ભીડી એજ પડકાર છે
પ્રેમ મારો તું જે લલકાર છે
આશા વચ્ચે ઘટે અંધકાર છે
તારા પ્રેમ થયા ટમકાર છે
દોડ લાંબી પકડી જે સાર છે
મોડ દાબી આડમાં જે તાર છે
દિનેશ પોકાર

Gujarati Shayri by Dinesh Patel : 111040507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now