હૃદય માં મુંજવણ જરાય ન રાખ જે,
થાય મન બેચેન તો શિઘ્ર પધાર જે.

હું છું તારો હમદર્દ હમસફર સદી નો,
થાય અગર ઘૂંટન બેશક જણાવ જે.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111040491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now