છું દરિયો એજ વાત છે
નદી તમે પછી મુલાકાત છે
હસતા વરસતા વરસાદ છે
ઉમંગ તો ચારે દિશા સાદ છે
ખીલ્યા પાન નવા ડાળ વાદ છે
એક પછી એક પાન તો નાદ છે
ઉર્મિ દોડે ઘોડે ચડી જે યાદ છે
સપના વચ્ચે જોડે જે અપવાદ છે
સાખ ટુંટે પણ જોડાય નહીં માત છે
રાખ ઉડે માટી મોત પછી ક્યાં વિવાદ છે
દિનેશ પોકાર