Gujarati Quote in Motivational by Dp, pratik

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સંબંધ_છે_કે_સમસ્યા .

"Fb પર સંબંધ નામે ટીપણી એટલી બધી થાય છે, કે એવું લાગે માણસ અધ્ધર થી પડ્યો છે, અને સંબંધો સાથે જબરદસ્તી બાંધી રાખ્યો હોય છે."

મા બાપ,ભાઈ બહેન,કાકા કાકી,મામા મામી,માસા માસી,ફોઈ ફુવા, દાદા દાદી,નાના નાની,ભાણેજ ભત્રીજા.

આ બધા અંગત સંબંધો જે જન્મ સાથે,બંધાય છે અને મૃત્યુ સાથે,પૂર્ણ થાય છે.

એ પછી બહાર ના સંબંધો.

દોસ્ત,જીવનસાથી,હમદર્દ,મદદગાર,પાડોશી.

આ બધા સંબંધ આપણી મરજી થી જ બંધાય છે, જે આપણા ઘર ના સંબંધ થી પણ વધારે મજબૂત હોય છે. કારણ કે આપણે આપણા અંગત જીવન ની વાતો ત્યાં શેર કરીયે છીયે,અને એમની પાસે થી ઘણું બધું શીખીએ છીયે. સાથે બહારી દુનિયા નો આનંદ માણીયે છીયે.

બરોબર ને?????

આટલા બધા સંબધ આપણા જીવન માં હોવાથી,પણ આપણ ને કેમ સમસ્યા ઉભી થાય છે.??
આપણ ને કોઈ વાત થી દુઃખ થાય છે તો,કેમ સંબધ ને બદનામ કરવા લાગીએ છીયે ?
શું દરેક વખતે આપણને ગમતું જ આપણે સંબંધ પાસે થી અપેક્ષા રાખીયે,ક્યારેક આપણને કડવી લાગતી વાત પણ આપણા ફાયદા માટે જ હોય છે.

સંબંધ શબ્દ બહુજ કિંમતી હોય છે,એ ઘર નો હોય કે બહાર નો,એકવાર બાંધો એટલે મજબૂત રાખો.

Dp,"પ્રતીક"

Gujarati Motivational by Dp, pratik : 111040094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now