એક બીજાની લાગણી સાચવવી રહી...
આપણી અનંત લાગણી માટે...!!!
એક બીજાના અસ્તિત્વ ને સાચવવું રહ્યું...
આપણા આ સહઅસ્તિત્વ માટે...!!!
એક બીજાની પસંદ ને માન આપવું રહ્યું...
આપણી દુનિયા ના નવસર્જન માટે...!!!
આમજ એકબીજા માં ભળતું રહેવું...
આપણા સાહચર્ય માટે...!!!
#sweetbeatfrdzzzzz