એણે હર વાત મારી,સત્ય સમૂહ માન્યું,
ને કરી મજાક ત્યાં, મેં હાલતું ઘર ભાંગ્યું.
#સારન્સ ,
જે વ્યક્તિ તમારી હર વાત હર શબ્દ ને આંખો બંધ કરી સત્ય સમજી ચાલતું હોય, ત્યાં ભૂલ થી પણ મજાક માં છોડવાની વાત ના કરવી નહીંતર એ સાચ્ચે જ જોડી ચાલ્યા જશે.
?????????
Dp,"પ્રતીક"