શુ કરવું છે ખુશનસીબ ફૂંકી ને આ કાગળ ના રાવણ ને,
ચાલ મર્યાદા ના તીર થી ખત્મ કરીયે જીવતા રાવણ ને,
.
ડગલે ને પગલે થાય છે અપહરણ સંસ્કૃતિ નું
ફરે છે કેટલીય સુપર્ણખાઓ તો કેમ ખત્મ કરવું રાવણ ને.???

English Quotes by Rakesh Chavda : 111039802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now