તારા વિયોગ માં અટકી અટકી ને ચાલતો મારો શ્વાસ...

એજ છે મારો યોગ...

આંખો બંધ કરતા તારી પર જ કેન્દ્રિત થતું મારું મન...

એજ છે મારું ધ્યાન...

અને...

તારા પ્રત્યે મારી પાવન પ્રણયની ભાવના...

એજ છે મારી પ્રભુ ભક્તિ...


@અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111039652
ધબકાર... 8 year ago

સાચી વાત છે...

Shefali 8 year ago

ખૂબ સુંદર...

HINA DASA 8 year ago

વિયોગ એ જ સંયોગ છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now