પ્રથમ પ્રભુ તારી મહોબ્બતની ગહેરાઈ માપશે.

જો હશે એમાં ઊંડાણ તો...

ખુદ ખુદા બની ને પ્રિયતમ તારી સમીપ આવશે...

અને પછી...

અંતરનું અંતર એ બની માર્ગ પલભર માં કાપશે...


@અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111039618
Bhavesh 8 year ago

khub સુંદર alkeshbhai

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ...osm...

Shefali 8 year ago

ખૂબ સુંદર...indeed...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now