મંદિરમાં જઈ, પ્રભુ સ્મરણ અર્થે આંખો બંધ કરૂ છું...
અને બંધ આંખોના અંધકારમાં ઝળહળીત તારી મુરત મારા રોમે રોમમાં થઈ ઉઠે છે પ્રકાશિત...
અને... આ સવાલનો જવાબ મને મળતો નથી...કે,
"હું તારા રૂપમાં પ્રભુને જોવું છું... કે,
પ્રભુના રૂપમાં તને...???"
@અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)