આ અણધારી આપણી મુલાકાત ની
શું વાત છે...!

આ તારા, મારા હાથમાં હાથની
શું વાત છે...!

થયા તરું અને વેલ એ આલિંગન ની
શું વાત છે...!

આ હોઠો પર થયેલા અણધાર્યા ચુંબન ની
શું વાત છે...!

જાણે ભળી ગયેલા એ શ્વાસની એકબીજામાં મુલાકાત છે...!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111039441
ધબકાર... 8 year ago

વાહ...@shefali...ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

વાહ રોહિત @ આ પ્રણય જ ખાસ છે...એટલે જ એની વાત યાદગાર છે...

Bhavesh 8 year ago

jai shree krishan rohitbhai

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai....જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

@shefali...મને પણ એવુંજ લાગ્યું કે અણધાર્યા પ્રણયની આ મુલાકાત છે, એટલેજ કદાચ આ પ્રણયના એક એક પળ ની આ ખાસ યાદ છે...!!

ધબકાર... 8 year ago

@alkeshbhai....ખુબ ખુબ આભાર...આમજ ઉત્સાહ વધારતા રહો...પણ કદાચ આ રચના કરતાપણ તમારો આ સાથ ખાસ હતો...

Shefali 8 year ago

વાહ...@ જાણે અણધાર્યા પ્રણય ની જ વાત છે!!!

Alkesh Chavda Anurag 8 year ago

વાહ... ચા કરતા પણ વધુ નશો ચડી ગયો આ વાત પર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now