દરેક વખતે સારું કરવાની કોશિશ માં હંમેશા ખોટી પડું છું.. વર્ષો થી આ દુઃખ માં રડું છું ..છતાં પણ આમજ કોશિશ કરતી રહું છું.. એક નવાં સત્ય માટે લડતી રહું છું... લાગણી નાં દરિયામાં સંયમની લહેરો બની વારંવાર ઉઠતી રહું છું.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111039281
Kanha 8 year ago

ha mari Samvedna na Spandan che aa sambandho na anera alingan che aa

ધબકાર... 8 year ago

ખુબ સરસ...રજૂ કરી વેદના, સંવેદના...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now