"હું" અને "તું" એટલે...
"હું" એટલે "તું" અને "તું" એટલેજ "હું" ...
આમ... "હું" એજ "તું" છે અને "તું" એજ "હું" છું...
જ્યારે આ "હું" અને "તું" ને સ્પર્શી જશે પારસમણિ પ્રેમનો
ત્યારે વિસર્જન થશે આ "હું" અને "તું" નું અને સર્જન થશે
આપણો એક સુંદર અને પરમેશ્વરી અધ્યાય જેનું નામ હશે...
"આપણે..."
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)