** 3 હાઈકુ **

1. સમાજ

પ્રેમી હૈયાઓ,
થયા છે બદનામ,
સમાજ થકી.

2. પુષ્પની આકાંક્ષા

હસ્યું એ પુષ્પ,
આવીને ચરણોમાં,
એ જવાનોનાં.

3. ઓનરકિલિંગ

આબરૂનાં એ
દાવમાં કુરબાન
થયા હૈયાઓ.

Gujarati Hiku by Ravindra Sitapara : 111039066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now