આજનો શબ્દ છે.. '' વાણી ''...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111038977
Booksbuddy Mit 8 year ago

ખુબ સરસ પ્રતિસાદ....આપના પોસ્ટર બને એટલે જલ્દી થી પોસ્ટ કરીશ

Margi Patel 8 year ago

વાણી થી જ બંધાય છે સબંધો અને ટૂટે પણ છે... વાણી થી લાગણીઓ બંધાય છે...

Bhavesh “Bhavu” Jethloja 8 year ago

વાહ @komal મેડમ સરસ લખ્યું છે ....

Komal Chovatiya 8 year ago

માણસના આંતરિક સૌંદર્ય નો અરીસો

Parth Chavda 8 year ago

મપાઈ જઈશ તું કેટલો છે પાણીમાં, જો ધ્યાન નહીં રાખે તારી વાણી માં..

Pandya Devika 8 year ago

પ્રતિબિંબ તમારા અસ્તિત્વ નુ

Radhi patel 8 year ago

વાણી શુદ્ધ તો જીવન શુદ્ધ

Jani Krishna 8 year ago

vani jo ajkl gujaratio ne badnam krkerakhahe kya jaruet he danga fasad ki apni vani aur man pe niyantran nhi rakh patekya ye sab

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now