Gujarati Quote in Song by Ravina

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ કરી હું વાત કરું...
કેમ કરી હું રજુુઆત કરું..

મૌન ને સમજે એને શબ્દો થકી શુ સંવાદ કરું..

કેમ કરી હું વાત કરું..
કેમ કરી હું રજૂઆત કરું...

લાગણીઓના સાગર માં ખોબા ભરી શુ વ્હાલ કરું...

કેમ કરી હું વાત કરું..
કેમ કરી હું રજુઆત કરું..

પ્રેમ ના આકાશ માં ખરતો તારો બની શુ અહેસાસ કરું...

કેમ કરી હું વાત કરું..
કેમ કરી હું રજુઆત કરું..

માયાળુ માનવી નો મોહ કર્યો હવે શું ત્યાગ કરું...

Gujarati Song by Ravina : 111038841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now