આજનો શબ્દ છે.. '' જીવન ''...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111038829
Namrata Kansara 8 year ago

જીવન એટલે સુંદર મજાનું સપનું, આંખ ખોલો અને જીવી જાણો.

jyoti Parmar 8 year ago

વર્તમાનકાળ એટલે જીવન....

jyoti Parmar 8 year ago

જીવન હોવાની સાબિતી : સપનાઓ-એમાં હકારાત્મકતા-પૂરું થવાની આશા-એની સાથે સંકળાયેલી લાગણીઓ-કોઈનો સાથ.....

Margi Patel 8 year ago

પ્રેમ, દુઃખ, સુખ, લાગણીઓ, સબંધો બધા ની એક સુંદર રચના એટલે જીવન

ધબકાર... 8 year ago

ના સમજાય એવા પળો ને પણ માણવાની કળા એટલે....જીવન

Namrata Kansara 8 year ago

‘જીવન’ એટલે જીવંતતા… જેને પ્રત્યેક ધબકારના સ્પંદને પામી પણ શકાય અને માણી પણ શકાય…

Shefali 8 year ago

જીવન...અણધારી ઘટના ઓ ની હારમાળા

Krishna Ketan gandhi 8 year ago

samsan ni rah sudhini safar, jena aapde bdha musafir chhe...

ધબકાર... 8 year ago

જન્મ અને મૃત્યુ વચ્ચેનું વાસ્તવિક સત્ય એટલે....જીવન

Parth Chavda 8 year ago

મુક્તિ પર તમે કાઈ કહી શકો...??

Laadali Rajput 8 year ago

life is not ctrl+Z. ...so enjoy life

Parth Chavda 8 year ago

જીવન એક જુગાર જેવું છે સાહેબ, હવે આમાં સાહસ કરવું કે બાજી પેક કરી દેવી એ આપણા હાથ માં છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now