કોઈ "દિલ" માં ઉતર્યા ને
કોઈ દિલ માંથી ઉતર્યા ,

જે દિલ માં છે
તેને સંભાળી ને રાખ્યા છે , અને

જે દિલ માંથી ઉતર્યા
એના થી સંભાળીને રહું છું...

Gujarati Whatsapp-Status by Preeti Patel : 111038818
Ssndeep 8 year ago

હવે નજર પણ ઉતારો ...

Preeti Patel 8 year ago

હા હો...

jagrut Patel pij 8 year ago

ઓહોહો સાચવીને હો ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now