The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા મનના ખચકાટ ને ના જીરવી શકું, આ તારો પ્રેમ છે એનેજ હું વરી શકું...!! તું આમજ સાથ આપીશ તો હું જીવી શકું, આ જિંદગીની જીવંતતા ને હું માણી શકું...!! #sweetbeatfrdzzzzz
આ શું કહ્યું તું અતિ પ્રેમ ના જીરવી શકે...અતિ વેદનાને તું સહજ પચાવી ગઈ તો આ હું કેમ માનું અતિ પ્રેમ ના જીરવી શકાય...છતાં પણ આ જીવંતતા ના સાથમાં સાથે છીએ આપણે અને છે હાથ હાથમાં...
હું ખચકાઉં છું..... કે તારો અતિ પ્રેમ હું ન ઝીરવી શકી તો.... સથવારો તો રહેશે આપણો જીવંત જ..... માણતા તું શીખવજે.....
ખુબ ખુબ આભાર...@shefali
superb...
ખુબ ખુબ આભાર...@bhaveshbhai
vah bhai
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser