એક પરબમાં ખારૂં પાણી,
આંખો એનું નામ..
રોજ પિરસતી કંઈક વ્યથાઓ,
દાતાઓ બેનામ..!

#osaM

Gujarati Hiku by Mosam Panchal : 111038605
jd 8 year ago

દાંતાઓના દાંત તોડી દેવાઈ કયારેક .......આટલી બધી શરમ પણ સારી નહીં દોસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now