આ તો સંબંધ છે કે છે આપણા
પ્રેમ નો અથાક સાગર...!?

આમજ પાર થતો રહેશે આપણા
આ સંસારનો સાગર...!!!

જ્યાં લાગણીઓ આમ જ
હમેશાં રહે અપાર...!

પ્રેમ રહે આપણો આમજ
હંમેશા અપરંપાર...!!!



#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111038539
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...ખુબ ખુબ આભાર...@shefali

Shefali 8 year ago

વાહ રોહિત...મસ્ત family pic

Bhavesh 8 year ago

vahh સુપર family pic rohitbhai

Simran Jatin Patel 8 year ago

હા હરિ..... આજે બધા રોહિતજી ના.... તારો કોઈ ખાસ આવે એટલે તને પણ આપીશ..... @ રોહિતજી અમે આતુરતાથી રાહ જોઈ એ તો સહપરિવાર દર્શન આપી જ દો.....☺

હરિ... 8 year ago

ha...bhai...but aaje to badha j tamara...

ધબકાર... 8 year ago

@Harita...એકલો મૂકી થોડો ખાઈશ...બધાને મળશે...

હરિ... 8 year ago

ha....kai nai...aaj no divas tamara mate...mara badha j gulabjabu tamara....

હરિ... 8 year ago

ahiya thi pn levana ne.. aa atyar na....sanje ger aavis tyare fari thi...khavana...

ધબકાર... 8 year ago

હા હો આજે બધાં મારા...ઘરે એક રૂમ ભર્યો છે...ઘરે આવે એને મળશે...

હરિ... 8 year ago

hahaha....etle simmi di na dp ma 6e e badha tamara....??

ધબકાર... 8 year ago

@Harita...તું ઘરે આવીશ ત્યારે આપીશ ને...

હરિ... 8 year ago

simmi di...khali bhai mae j.....hee....??

ધબકાર... 8 year ago

અરે વાહ...@seem...ખુબ ખુબ આભાર...મજા આવી આજે તો...સાંજે ફોટો બતાવી દવ...અથવા રાત્રે...

Simran Jatin Patel 8 year ago

રોહિતજી.... તમારા અને ફેમિલી માટે મારા તરફથી સ્વીટ મોકલી છે ખાઈ લો... બની શકે તો એક ફેમીલી પીક પણ મુકો..... હેપી કપલ અને સ્વીટ બેબીઝ ને અમે જોઈ શકીએ.....

હરિ... 8 year ago

ha....bhai....sanje aavi su...

ધબકાર... 8 year ago

@Harita...હા...એ તો હોયજ આવી જાઓ...ખુબ ખુબ આભાર

ધબકાર... 8 year ago

@seem...ખુબ સરસ...osm...વાહ...ખુબ ખુબ આભાર...@seem...આ સ્નેહનો સાગર હમેશાં આમજ ભરેલો રહેશે, હમેશાં તમારા સ્વાગતની તૈયારીમાં રહેશે...

હરિ... 8 year ago

@happy marrige anivarsary bhai......mane to party ma gulabjabu ho......

Simran Jatin Patel 8 year ago

વહેતો રહેશે આમ જ.... નિરંતર પ્રેમ એકમેક માટે.... હું લઈને આવતી રહીશ તારા આંગણે લાગણીઓનો મેળો.... અને તું સ્વાગત કરજે મારુ.... બની અસીમ પ્રેમ સાગર.....@ હેપી એનિવર્સરી રોહિતજી....??

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@tiya...@bhaveshbhai...@Hina...@Ravina...બધાજ mb ના મિત્રો અને સ્નેહીઓ...પાર્ટી માટે આવી જાઓ આથી સારી વાત કઈ હોય આપનો સાથ હોય તો...

ધબકાર... 8 year ago

@Hina...આવી જાઓ પાર્ટી મળી જશે...હજુ બહુ સમય છે સાંજ પડવામાં...

Bhavesh 8 year ago

happy marriage anniversary love bird ne

Tiya 8 year ago

happy merrige anivarsary rohitbhai ... ane party pan apvani .....

Shefali 8 year ago

happy marriage anniversary both of u @ Rohit

HINA DASA 8 year ago

મિત્રો આજે રોહિતની એનિવર્સરી છે હેમખેમ 15 વર્ષ પુરા કર્યા તો પાર્ટી આપવાના છે

HINA DASA 8 year ago

રોહિત પાર્ટી ક્યારે આપો છો

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@maylu...@tiya...

Tiya 8 year ago

tq rohitbhai ...

Maylu 8 year ago

અરે વાહ રોહિતભાઈ ...

Shefali 8 year ago

વાહ @ રોહિત...

ધબકાર... 8 year ago

@bhaveshbhai...હા ભાઈ...આ લાગણીઓ અપાર...

ધબકાર... 8 year ago

@shefali...હું શું કરી શકીશ, શું પામી શકીશ એ તો સમયજ જોશે...પણ એક વાત તો છે હું યુગો યુગો સુધી તને પામવા પ્રયત્ન કરી શકીશ...

Bhavesh 8 year ago

hmm rohitbhai amj rahese અખૂટ aparmpar

Shefali 8 year ago

વાહ @ તો રાખજે તૈયારી એક સાધક જેટલી...!!! કારણ કે મારું સર્વસ્વ પામવું એટલે એક જુગનું ને મુઠ્ઠી માં પકડવું ! શું? ધરી શકીશ આ ધીરજ, જે મને લઈ જાય મારાથી જ દૂર...

ધબકાર... 8 year ago

@Harita...હા ચોક્કસ...તમારાજ માટે છે આ...

ધબકાર... 8 year ago

વાહ...@ આ લાગણીના પાયાથી જ હું ઊભો છું, એટલેજ આ સર્વસ્વ પામવા હું ચાહું છું.

હરિ... 8 year ago

mast...@bhai....aa sagar mathi hu pn dubki marine...lai jav 6u...

Shefali 8 year ago

વાહ @ સબંધ નો સેતુ તો રચાઈ ગયો...લાગણી ના પાયા પર આમ જ ચણાઈ ગયો...

ધબકાર... 8 year ago

@tiya...હા બીજી વખત...પૂછવાની જરૂર નથી કરીજ લેવાની જે ગમે તે...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...આમજ લાગણીઓ સાચવી રાખજો, સંબંધ નો સેતુ બાંધી રાખજો...

Tiya 8 year ago

rohitbhai biji vakhat .... mast ho ....ane a hu copy karu chu

Shefali 8 year ago

વાહ..@ લાગણી ઓ તો છે અપાર...એટલે જ આ સબંધ છે બહુ ખાસ...!!!

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@alkeshbhai...આ તમારો સ્નેહ આને સુંદર બનાવે છે...

Alkesh Chavda Anurag 8 year ago

વાહ... સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now