જરાય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હૃદયની લાગણીઓ અંધ છે !!

Gujarati Shayri by Afsana : 111038524
sanket darji 8 year ago

આ વાત કદાચ મિત્રો માટે કરો તો કઈં ખોટું નથી આમાં....ખૂબ જ સરસ રચના

ધબકાર... 8 year ago

@afsana...જેવા છો એવા બની રહો...પોતાનો ધર્મ નિભાવતા રહો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Afsana 8 year ago

lagni na karne j aapde dukhi thai chiy je aapdi sathe khrab kre che eni sathe aapde khrab kri j nthi skta ene kryu evu thatu j nthi koi thi etle ek dukhi thay che bijo swarth pti jta dur

ધબકાર... 8 year ago

ખુબ સરસ...કોઈ જુની યાદો સાથે જાણે લાગણીઓ અકબંધ છે...

Simran Jatin Patel 8 year ago

સૌ સ્વાર્થ ના જ સગા હોય.... બસ ક્યારેક આપણે સ્વીકારી નથી શકતા તો ક્યારેક સમજી નય શકતા ભોળપણ માં....

Bhavesh Rajyagur 8 year ago

andh bani ahi koi parichay kartu nathi......bas puro thai swarth pachi koi sambandh nibhavtu nathi.....

Simran Jatin Patel 8 year ago

*ને અહીં

Simran Jatin Patel 8 year ago

હા અંધ છે.... પરિચય વાળા તો જાણી જોય અંધ બને..... ને શી અજાણ્યા ય સાથ નિભાવી જાણે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now