# અવેલેબલ નું લેબલ #

લોકો ને આ લેબલ લગાવવામાં શું મજા આવતી હશે??

અને એ સ્વતંત્રતા એમને કોણે આપી??

સિંગલ સ્ત્રીનું એકલું જીવવું આમ તો શક્ય અને સરળ જ છે...

તો પછી કેમ લોકો એને અશક્ય અને અસહ્ય બનાવી રહ્યા છે...

#સાંઈ સુમિરન...

Gujarati Story by Simran Jatin Patel : 111038341
Nirav Patel SHYAM 8 year ago

ના ભાઈ મારા લગન પહેલાં તમને બધાને ઠેકાણે પાડવા છે.. તમને સજોડે જ બોલાવવાના

Maylu 8 year ago

બધા નિરવભાઈ ના લગનમા ગયા છે ....હા હા હા....

Simran Jatin Patel 8 year ago

એમાં શું ચાલ્યા કરે એ તો ક્યારેક થઈ જાય.... બધા ક્યાં છે કોઈ દેખાતું નય....

Maylu 8 year ago

sollyy my mistake ...

Maylu 8 year ago

ohh emm ...to barabr ...hahahaha...miss understanding ...thai gyu...

Simran Jatin Patel 8 year ago

અચ્છા હા યાદ આવ્યું..... એ નિરવજી ની સ્ટોરી છે સલોની.... એમાં મયુર આવે છે.... તો એમને કહ્યું હવે એની સ્ટોરી લખો નેક્સ્ટ...

Maylu 8 year ago

are seem aagd privious commt jo ...te to kidhu mayur ni story lakho em ...

Simran Jatin Patel 8 year ago

એવું કરું ટિયા....

Tiya 8 year ago

to lakhya karo ...

Simran Jatin Patel 8 year ago

કઇ સ્ટોરી ની વાત કરે તું ભયલું..... આ એક જ પુરી થતી નથ મારે.... એમ થાય કે.... લખ્યા જ કરું ક્યારેય અંત ન આવે..... અનંત સ્ટોરી.....

Maylu 8 year ago

@ seem mari kai story ???

ધબકાર... 8 year ago

@seem...હા આ જ જિંદગી...સ્વ થકી પ્રયત્ન...

Simran Jatin Patel 8 year ago

સ્વ નું અસ્તિત્વ જ ક્યારેક મિટી જાય છે.... તોય ફરી પ્રયત્ન કરી ઉભા થવું પડે.... એને જ તો જિંદગી કેવાય છે...

ધબકાર... 8 year ago

@jyoti...આ માત્ર મારા વિચારો છે...બની શકે ક્યાંક સાચો , ખોટો હોવ...

Jyoti 8 year ago

એકદમ સાચી વાત રોહિત ભાઈ કામ‌ હોય ત્યાં સુધી જ યાદ કરે .....

ધબકાર... 8 year ago

હું મારા પ્રયત્નો ચાલુજ રાખું છું...જોડાઈ રહેવા માટે...એના માટે સ્વ નું થોડું જતું કરવું પડે તો એ પણ કરું છું...

Simran Jatin Patel 8 year ago

લોકોમાં અમુક અંશે પોતાના જ આવી જાય છે.... એ વાત દુઃખ દઈ જતી હોય છે..... બાકી લોકો ની મારા મન કોઈ કિંમત જ નથી....

ધબકાર... 8 year ago

મને લાગે છે કે લેબલથી કોઈ ફેર ના પડવો જોઈએ...આપણે આપણું કર્યે રાખવાનું...જે અત્યારે ખોદે છે એ જ સફળતામાં પ્રશંશા કરતા હશે...એટલે બસ લક્ષ્ય કે સિદ્ધાંત કોઈ સાવ પારકા માટે બદલવા નહીં...પોતાના હશે એ साथ આપશે...

Simran Jatin Patel 8 year ago

કિંમત તો લોકો જરૂરત મુજબ આંકતા હોય છે....

Ravina 8 year ago

લોકો હદ વટાવે તો આપણે એમને એમની હદ બતાવી દેવાની... આપણી હદ માં કોઈ ને એન્ટ્રી જ નહીં... નકારાત્મક વાતો કરતા ને નકારાત્મક લોકો થી પોતાની જાત ને કાયમ બચાવી ને રાખવી...

ધબકાર... 8 year ago

લોકો ને માટે તમારી કોઈ કીમત નથી...એમના કામ આવો તો સારા નહીં તો નરસા.

Simran Jatin Patel 8 year ago

હા મેં સલોની રીડ કરી.... હવે મયુર ની સ્ટોરી લખશો તો ગમશે.....

Simran Jatin Patel 8 year ago

હા એ તો હવે બરાબર સમજી ગઈ છું...... નવી સવાર સાથે રોજ નવી હિંમત એકઠી કરી લોકો સાથે લડી ને જીવવા ની મજા પણ કંઈક ઔર હોય છે....

Nirav Patel SHYAM 8 year ago

અને સીમરન.. આ તકલીફ તો વર્ષોથી ચાલી આવી છે.. એની સામે લડવા માટે પોતે જ સક્ષમ થવું પડશે.. અબળા નારી ના બદલે રણચંડી થવું પડે.. બે ચાર લોકોને મેથીપાક ચખાડો બીજા આપો આપ દૂર ભગશે

Jyoti 8 year ago

seem loko ne adat pdi gay che bolvani

Jyoti 8 year ago

ok nirav bhai thanks

Nirav Patel SHYAM 8 year ago

આની વિસ્તૃત ચર્ચા મારી વાર્તા સલોનીમાં કરી છે.. સમય મળે તો પ્રતિલીપીમાં વાંચી શકો.. સિંગલ સ્ત્રીની જીવન વ્યથા ત્યાં દેખાશે

Simran Jatin Patel 8 year ago

હા એ તો ખરું આપ સૌ એ કહ્યું એ..... પણ લોકો હદ વટાવી જાય છે..... ત્યારે જીવવું અસહ્ય બની જાય છે....

Jyoti 8 year ago

ek dam sachi vaat shefali

Shefali 8 year ago

koi e આપેલ લેબલ ne shu kaam importance aapvu... bdha ne to aadat j hoy che judgemental thavani

Tiya 8 year ago

sachi vat ravina didi ...

Ravina 8 year ago

લોકો ના આપેલા લેબલ થી આપણ ને શુ ફેર પડે? જીવન તમારુ... સંઘર્ષ તમારો... સફળતા અસફળતા બધું તમારું... તો લોકો ને શુ કામ અગ્રતા આપવી!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now