સંબંધો નાં વ્યવહાર માં ભાવનાં નો અર્ક ભળી જવો જોઈએ.. અંગત આપણાં આ જીવન માં સર્વ નો સાથ આમ જ મળી જવો જોઈએ.. જીવન નાં બગીચામાં ફૂલો ની સાથે કાંટા ને પણ પ્યાર થઈ જવો જોઈએ.. આટ આટલાં અપવાદ વચ્ચે પણ સંબંધ જીવંતતા થી સચવાઈ જવો જોઈએ.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111038332
Kanha 8 year ago

તમારા જેવા મિત્રો સાથે જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

વાહ...અદ્ભૂત...આ જીવંતતા...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now