આજનો શબ્દ છે.. '' મૈત્રી ''...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111038131
Booksbuddy Mit 8 year ago

amara page ni visit karjo and like pan karjo.

Booksbuddy Mit 8 year ago

https://www.facebook.com/Booksbuddy1/

Booksbuddy Mit 8 year ago

badha na vichar khub saras chhe. hu jaldi thi apna vicharo ne loko samax mukish...sathe amara Booksbuddy pge ma pan ....

jyoti Parmar 8 year ago

પ્રેમ નો એક પર્યાય મૈત્રી...

Shefali 8 year ago

osm હિના

HINA DASA 8 year ago

ઉદાસી ના તાર સારંગીની જેમ ઝંકૃત કરી દે એ મૈત્રી...

Shefali 8 year ago

મૈત્રી....સુખ દુખ નો સાથ એટલે મૈત્રી...

Ahir Dinesh 8 year ago

હું એકલો નથી એનો અહેસાસ એટલે મૈત્રી...

Margi Patel 8 year ago

maitri etle jivan ni saruaat ane jidgi no ant

jyoti Parmar 8 year ago

મૈત્રી એટલે દરેક લાગણીની કોઈ સાથે ભાગીદારી.....

HINA DASA 8 year ago

હા હા હા આભાર તમારો પણ..

ધબકાર... 8 year ago

@Hina...ખુબ ખુબ આભાર... હિના ના શબ્દોમાં લાગણીઓ મહેકાવે, બધાને હરખાવે એ મૈત્રી...

HINA DASA 8 year ago

ઈશ્વરે ફૂલની વરસાવેલી જડી એટલે મૈત્રી..

HINA DASA 8 year ago

રોહિત ને ખભે ઝૂલતી ડાળખી એટલે મૈત્રી..

HINA DASA 8 year ago

એકલતા મા પણ ભીડ ની કરાવે ખાત્રી એટલે મૈત્રી...

Pandya Devika 8 year ago

dil na ખૂણા મા Gar કરેલી vat ने vacha ape te maitri

ધબકાર... 8 year ago

"મૈત્રી"...એક એવી સુવાસ જે મહેકાવે આખી જિંદગી...

ધબકાર... 8 year ago

"મૈત્રી"....એક એવી શરુવાત જેનો અંત ના હોય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now