The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ હાજરીમાં ગેરહાજરી મને કેમ વર્તાય છે..!! આ જીવનમાં, આ જીવન ઉણપ કેમ થાય છે..!! માન્યું કે હોઈ શકે મારામાં કોઈ ઉણપ નો વાસ..!! પણ આ તારા સહવાસ માં એ કેમ દેખાઈ જાય છે..!! #sweetbeatfrdzzzzz
hahaha....salah laiie lai e etle vakil ni jarur j pade...tari pase thi....m
hahah hu tane vakil lagu chu ???... hu to ladu j nai moan banine joya karu
jya...tiya...hoy...tya...vakil ni to jarur j na pade...hahaha
sachi vat rohitbhai @ shefali didi mara ghare vakilo Ni foj Che ...એટલે ધક્કા ના ખાવા પડે
@shefali...આ તો અમે અમારો ધર્મ નિભાવ્યો....હા હા હા...
ha Tiya...tu na hot to mare to court na ધક્કા જ ખાવા પડત
રોહિતભાઇ આભાર ના હોય ..... પણ didi તમને માફી મળી ગઈ હો
આભાર રોહિત અને ટિયા મને બઈજ્જત બલી કરવા માટે...
ટિયા...મારો વકીલ પણ તુ જ શોધ જે
@tiya...ખુબ ખુબ આભાર...આ પ્રેરણા આપવા બદલ...@shefali...જાઓ તમને આ દોષ માંથી મૂકત કર્યા...જય જીનેન્દ્ર...
rohitbhai આપડે hisha nai kariye એટલે છોડી દેવી
@tiya...તું કહે મારે શું કરવું જોઈએ...मार दिया जाए या छोड़ दिया जाए...
gurudev vakil hu lai avu ??
hahaha...Rohit...to hve aapde sidha court ma j mlishu...
@shefali...હું તમારા પર કેસ કરીશ...હવે આપણે કોર્ટ માં મળીશું...એ બહાને મળાય તો ખરું...હા હા હા
superb Rohit...me tmari line ...e j આખે પ્રીત પ્યારી મારી નવી રચના માં use Kari che
વાહ...osm...@shefali...આ આંખથી દિલમાં ઉતારીશ તું??, શું આમજ આપણો આ સંબંધ નિભાવીશ તું??
આંખ મારી, નજર તારી... એ જ આંખે, આ પ્રીત પ્યારી... નજરમાં તું, આ સ્નેહમાં તું... એ જ નજરે, દિલમાં ઉતરે તું...
ખુબ ખુબ આભાર...@ketan...ભાઈ
વાહહ સરસ
@shefali...હા હા...
@tiya...ખુબ ખુબ આભાર.
@Harita...હા
વાહ...@ મસ્ત....એ આંખે પ્રીત પ્યારી હતી...
mast rohitbhai
je aapdi pase na hoy eni kalpana karine khush thaii e...evu j ne....
દુખ દર્શાવે છે...એ હાજરીમાં પણ ગેરહાજરી નો વિરહ...કોઈ વ્યક્તિ પુર્ણ નથી હોતો છતાં આપણે એની પાસે એ નથી એવી અપેક્ષા રાખીએ છીએ...કોઈવાર એનાથી આપણે કોઈને દુખ આપીએ છીએ...જે છે એ, એની સાથે જીવવું હોય તો એમજ સ્વીકારો...જેમ હું હમેશાં પ્રયત્ન કરું છું એમજ સ્વીકારવા...હું ખૂબ ખુશ છું મારા પોતાનાઓ થી...બહું જ કેર કરે છે...
aama khabar na padi...su keva mage 6e aa post....@bhai...
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...
વાહ....@shefali...કેમ ના આપું એ દોષ મુજને...એ આંખો જ જાણે મારી હતી...એ જ આંખે આ પ્રીત પ્યારી હતી...
saras rohitbhai
વાહ @ ના આપ આમ દોષ તુ ખુદ ને ...કદાચ એની આંખો માં જ તકલીફ નો વાસ લાગે છે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser