Gujarati Quote in Microfiction by Dp, pratik

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારથી કુવારીકા નો ભપકો પડ્યો છે,
ત્યારથી આ જગત માં મને ઠપકો પડ્યો છે.

કેવી રૂપાળી મઢેલ કુદરતી કાયા એની,
લાગે કે જાણે પ્રથમ દશકો પડ્યો છે.

પોતાના જ રૂપથી અળગી ન થાય એ,
અમ જેવાની નજરમાં ચસ્કો પડ્યો છે.

પાછી કહેવાય ભોળી ગાય ગરીબડી,
બોલે તો જાણે અક્કલમાં છાંટો પડ્યો છે.

હવે જાજુ કહું તો એમાં થાય મોટા રાડા,
થોડામાં સમજો માથે પડઘો પડ્યો છે.

પણ નારી વિના નર સાવ કડુમળો લાગે,
હો'એ તો સમજો સુખનો ઢગલો પડ્યો છે.

કહે સદા'પ્રતીક'નારી તું નારાયણી,
બુદ્ધિ જીવી પણ તને નમતો પડ્યો છે.

Dp,'પ્રતીક'

Gujarati Microfiction by Dp, pratik : 111037901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now