The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જ્યારે મારો અહેસાસ તને મારા શબ્દોમાં મળશે...! ત્યારે મારો શ્વાસ તારા શ્વાસ માં ભળશે...!!! #sweetbeatfrdzzzzz
ohk...jigri n Hina
મસ્ત છે વાંચી લે શેફાલી
પ્રીતિલીપી
MB upar che?
જોરદાર જ છે.. અડધા ઉપર ની તો વાંચી જ છે...
જીગરી...read Kari ne keh je kevi che...
ધ્રુવ ભટ્ટ ની જ વાંચું છું તત્વમસી અધૂરી છે એ... અત્યારે little things જોવું છું...
@Ravina...વાહ...વાહ....આમજ ખુશ રહો...જીવંત type....વાહ...
તુ બુક વાચવાની હતી તો ચાલુ કરી કોઈ?
hasto...જીગરી છે મારી @ રોહિત...કઈ વેબ series jove che jigri
રોહિત શબ્દો પર તો અંકુશ રાખવો પડે.. આ શબ્દો ની જ રમત છે.. અહીંયા શબ્દો જ વંચાય ને શબ્દો જ લખાય.. પણ કઈ વાંધો નહિ તમારા આ શબ્દો પણ મંજુર...
ના હમણાં નહિ.. કદાચ શનિ રવિ માં જઇ.. અત્યારે તો web series જોતી હોવ હું.. હાહા..
હા સાચી વાત.. મારી તકલીફ હું સુધારી શકું છું... વાંધો નહિ આવે એમાં...
@shefali...તમારે બહું ચિંતા...આ તમારી jigri મને હેરાન કરો છો...
na hu to ekad be divas jova jvu Khali baki mne Mari ungh vhali...pan tu nthi jati?
@Ravina...તમને એવું લાગ્યું હોય તો..એ તમારી તકલીફ છે...શબ્દો પર કોઈનો અંકુશ ના હોય...
Kem Rohit Mari jigri ne heran karo Cho?
ઓહો જીગરી તું અહીંયા જ છે.. મને એમ કે ગરબે ઘુમતી હઈશ...
વાહ @ રોહિત...
રોહિત ને મારી કમેન્ટ થી તકલીફ લાગે... ચાળા પડતા હોય એવું લાગે છે મને સખી...
@Hina...ફરિયાદ કરી શું કરશું...આ ફરી યાદ કર્યો એ બહુ ગમ્યું...મનની સુંદરતા આ આપણા સંબંધની સ્થિરતા વાહ...
હા હા રોહિત ભૂલ તો ઘણી કરું છું પણ આજે તો જાણીજોઈને આવી છું બોલો જે કઈ પણ ફરિયાદ હોય તે કહી દો
@Hina...વાહ..આજે તો તમે સ્મરાઈ ગયા કે ભૂલથી અહીં આવી ગયા...પણ મને તો આ તમે મોહી ગયા...
@Ravina...વાહ
વાહ...@shefali...નવો શું જૂનો શું આપણે રચીશું એ દેખાઈ જશે...મનમાં એ સ્મરાઈ જશે..
Rohit pan gayab ane jigri pan
હા હા હા શેફાલી સખી ની તો આગ બુઝે નહિ એવી હોય
વાહ રોહિત બહુ ફરિયાદ કરો છો હમણાં કે હું તમને સમય નથી આપતી બોલો આજે સાંભળવા જ આવી છું
hahaha...hu ane Hina hmna petrol ni vaat karta hta ane tu ghee Lai ne aavi
hmm.. બળતા ને ઘી હોમ્યુ..હાહા..
વાહ જગરી..dp માં મસ્ત msg che
વાહ
વાહ@રહીશું બધા ના મન માં પણ ઇતિહાસ બની ને...હીર રાંજા તો હવે જુના થઈ ગયા...એક નવો જ ઇતિહાસ બનાવીશું
વાહ...@ આ ઇતિહાસ રચી શું કરશું...એ તો ખોવાઈ જશે ઇતિહાસ ના પાનાઓમાં...ચાલને ભળી જઈએ એકબીજાના મનમાં...
વાહ...@જ્યારે તારો શ્વાસ મારા શ્વાસ માં ભળશે...ત્યારે એક નવો જ ઇતિહાસ સર્જાશે...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser