એકતો તારી જુદાઈ પછી...
સેંકડો સવાલોથી ઘેરાયેલો હું...
વળી કંઈક પૂછવા તું મને યાદ કરે...
એમાંય પાછી વાત અધૂરી રાખી ખોવાઈ જાય તારી દુનિયામાં...
એય... સાચું કહું...
તારી આ એક આદત...
વળી પાછા હજારો સવાલો પેદા કરે છે...
મારી ભીતર...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (મો.9638816440)