સફળતા તો ક્યાંય મળી જ નહીં,

નિષ્ફળતા એ મને છોડ્યો જ નહીં,

જ્યો ઊભો થાઉં ત્યાં પડી જાઉં,

કેમ હું કોઈના કામમાં ના આઉં,

થાઉં કે પત્થર કેમ ના બન્યો હું,

કોઈની ચોખટ પર કેમ ના પડ્યો હું...



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111037719
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@piyusha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now