મારા ભીતર હજી સાકાર છે,

એ તારી છબીને હું રોજ પૂછું...

મારી ખુશીનું કારણ બનતી હતી,

એ તું હતી કે હતું કોઈ બીજું...


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111037704
HINA DASA 8 year ago

હા હા હા એક પીડિત ની કલમે

Alkesh Chavda Anurag 8 year ago

નવરાત્રી સ્પેશિયલ... શુ ફરક હોય છે છોકરા અને છોકરીઓમાં ખબર છે ? ચાલો કહી દઉં... છોકરાઓને "ફેશન" કરવી પડે અને છોકરીઓ જે કરે એ "ફેશન" બની જાય...!!!

HINA DASA 8 year ago

હા હો એ તો છું જ

Alkesh Chavda Anurag 8 year ago

ઓહો... ખૂબ નસીબદાર છો હો...

HINA DASA 8 year ago

ગિરનાર ની ગોદ મા

Alkesh Chavda Anurag 8 year ago

તમે ક્યાં રહો છો એતો કહો હિના...?

Shefali 8 year ago

ha...અલ્કેશ. ...અહીંયા આનંદ ની ખાતરી ખરી પણ હવે પેહલા જેવી સરસ nai

HINA DASA 8 year ago

હા તો ન આવડતું હોય એમાં શું કઈ બધું શીખવું જરૂરી થોડું છે ને આમ પણ શોખ નથી તો પ્રયત્ન જ નથી કર્યો

Alkesh Chavda Anurag 8 year ago

અને આમ પણ તમે જેવુ રમો એ સારુજ લાગે...

Alkesh Chavda Anurag 8 year ago

હું એ વાત માનવા તૈયાર નથી કે ગરબે રમતા ન આવડતું હોય...

HINA DASA 8 year ago

હા હો તો વાંધો નહિ આમ તો જો કે આપણે તો એકબીજાને સારી રીતે ઓળખીએ તો ફોડ પાડવાનો ના હોય..

Alkesh Chavda Anurag 8 year ago

અમદાવાદ ની નવરાત્રી... એટલે ભરપૂર આનંદની ખાત્રી...

Shefali 8 year ago

ha ha ha Hina...hu to bija ni vaat karu chu...baki aapde to dudh na ધોયેલા

HINA DASA 8 year ago

અમારે પણ સરસ પણ મને પણ બહુ શોખ નહિ ને આવડતું તો બિલકુલ નથી

Shefali 8 year ago

hu અમદાવાદ માં...અહીંયા તો સરસ થાય પણ mne ઓછો શોખ છે...ત્યાં શંખેશ્વર માં?

HINA DASA 8 year ago

તમે ક્યાં છો એ તો કહો અનુરાગ

HINA DASA 8 year ago

હા હા હા એટલે અમે કઈ ઝઘડાખોર નથી તારો સાથ આપીએ છે બાકી અમે બહુ ડાહ્યા

Alkesh Chavda Anurag 8 year ago

તમારે ત્યાં કેવી થાય છે નવરાત્રી ??? અમારે તો કોય નથી...!!!

Shefali 8 year ago

ha ha ha...ahiya koi ne મોંઘવારી નડતી જ નથી...બધા પેટ્રોલ લઈ ને જ ફરે છે...

HINA DASA 8 year ago

હા હા હા નિરાધાર નહિ થવા દઈએ એમાંય ભડાકા મા તો બિલકુલ નહિ અમે પણ ફોડશું

Shefali 8 year ago

ha ha...ek tmaro to aahdar che...

HINA DASA 8 year ago

સાચી વાત કર કર હું ને સખી તારી સાથે જ છીએ..

Shefali 8 year ago

em Kai bdha ne Shanti thi rehva devay...kaik to Joi e ne roj roj

HINA DASA 8 year ago

કઈક રહેમ કર અમારા પર નાકે દમ આવી જશે બધા ની આજે જ મારા મા આવી ગયો હશે

HINA DASA 8 year ago

હા હા હા એટલે તારે ધડાકા તો કરવા જ છે એમ ને

Shefali 8 year ago

hahaha Hina...Mayu ne havan karva બોલાવીશું

HINA DASA 8 year ago

હા હા હા શેફાલી કાલે તો તો ધડાકા થશે ને

Shefali 8 year ago

hahaha...Hina..hve kale

HINA DASA 8 year ago

હા હા શેફાલી હવે નહિ જતી તું પોસ્ટ મૂકી દે

Shefali 8 year ago

best of luck ...!!!

Alkesh Chavda Anurag 8 year ago

ના હવે એક બે દિવસ માં... સૌથી પહેલી લિંક હું તને મોકલીશ

Shefali 8 year ago

app launched thayi gayi?

Alkesh Chavda Anurag 8 year ago

તો એક કામ કરો તમે બધા મારી એપ..."ગુજરાતી વાર્તા વૈભવ" માં આવી જાઓ...

Shefali 8 year ago

એની last two post Joi le...bdha e j kare che

ધબકાર... 8 year ago

ખુબ સરસ...ભાઇ...osm...

Alkesh Chavda Anurag 8 year ago

પણ હિના કેમ લખવાનું છોડવા માંગે છે ? એને સમજાવ ને !!!

Shefali 8 year ago

Hina...je kale tari post par hti e

Shefali 8 year ago

na na haal nai hu manage nai Kari shaku be post ...aam pan Hina lkhvanu chodvanu vichare che etle man tya j che

Shefali 8 year ago

na hu manu chu k sorry ane thank u boli devanu...

Alkesh Chavda Anurag 8 year ago

હા જરૂર મુકાય... હાલ જ મૂકી દે... સૌથી પહેલું લાઈક મારું હશે...

Alkesh Chavda Anurag 8 year ago

...અને તોય પાછો તે આભાર માન્યો... આભાર થી અંતર વધે ખબર છે ને...!!!

Shefali 8 year ago

આને સ્વતંત્ર પોસ્ટ ની રીતે મુકાય એવી છે?

Alkesh Chavda Anurag 8 year ago

સાચું કહું છું... શેફાલી... ખરેખર ખૂબ સરસ રચના છે...

Shefali 8 year ago

તારી રચના આગળ કઈ નથી તો પણ આભાર...

Alkesh Chavda Anurag 8 year ago

@શેફાલી... ખરેખર અદભુત રચના છે... બૌઊંઊંઊંઊંઊંઉજ મસ્ત...

Shefali 8 year ago

બનવું તો હતું મારે તારા જ સુખ દુઃખ ના સંગી...પણ અફસોસ કે માત્ર તારા દુઃખ નું કારણ બની ને રહી ગઈ...!!! ભીતર તો મારા પણ એ જ અગન છે જે દજાડી રહી તુજ ને...તારી દવા બનવું હતું ને જખમ બની ને રહી ગઈ...!!!

Shefali 8 year ago

hji 12 નથી વાગ્યા તો કરાય...hahaha

Alkesh Chavda Anurag 8 year ago

શુભ પ્રભાત... હવે તો બપોર થવા આવી...

Shefali 8 year ago

શુભ પ્રભાત અલ્કેશ...

Alkesh Chavda Anurag 8 year ago

બસ આટલુંજ...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now