કોઈને ટુકડાઓમાં પકડી રાખવા એના કરતા એને પૂર્ણ રીતે છોડી દેવા બહેતર છે.....

કહેવાનો મતલબ એ જ કે કોઈને પરાણે પ્રેમ તો ના જ થાય ને મજબુરી કરીને પ્રેમ ના કરાય.....

કોઈ વ્યક્તિને તમે જકડી રાખતો તો એક દિવસ એ ધડામ દૈને તૂટી જશે......

Gujarati Quotes by Sahal Shah : 111037700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now