મિત્રો, આજે મારી નવી દીલધડક વાર્તા... 'એક મોત, હજાર જિંદગી...' MB પર પ્રકાશિત થઈ ગઈ છે ... વાંચવા અને શેર કરવા વિનંતી...

Hi, Read this story 'એક મોત, હજાર જિંદગી...' on Matrubharti
https://www.matrubharti.com/book/19860576/

Gujarati Book-Review by Alkesh Chavda Anurag : 111037515
Alkesh Chavda Anurag 8 year ago

તો આ વાર્તાનો આગળનો ભાગ તું લખી નાખ... શેફાલી

Shefali 8 year ago

coz Mara mind to plot banva lagya hta...lol

Shefali 8 year ago

ohk...hu samji k AA varta aagad વધારવાનું વિચારતો હઈશ...હાહા

Alkesh Chavda Anurag 8 year ago

શેફાલી... આવનાર વાર્તાઓ આ વાર્તાના પાર્ટ નથી... એતો બીજી અને નવીજ શોર્ટ વાર્તાઓ છે...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...આમજ આગળ વધતા રહો...

Shefali 8 year ago

eagerly waiting for next part ..

HINA DASA 8 year ago

કારણ કે પાર્ટ નો ઇન્તજાર ન થાય મને શોર્ટ જ ગમે

HINA DASA 8 year ago

તો વાંચીશ..

Alkesh Chavda Anurag 8 year ago

તો હું ચોક્કસ લખવાનો પ્રયત્ન કરીશ... @શેફાલી

Alkesh Chavda Anurag 8 year ago

@હિના... ના શોર્ટ સ્ટોરી છે... પણ મસ્ત છે... વાંચજે...

Shefali 8 year ago

ha pan aa story na part thayi shake em che...evu mne lage che

HINA DASA 8 year ago

નોવેલ છે??

Alkesh Chavda Anurag 8 year ago

આ સ્ટોરી પછી બીજી ત્રણ સ્ટોરી વારાફરથી આવશે...

Alkesh Chavda Anurag 8 year ago

મને શોર્ટ સ્ટોરી જ લખવી ગમે છે... બઉ લાંબી લાંબી વાર્તાઓ વાંચવાનો અત્યારે ટાઈમ કોઈ પાસે ન હોય...

Shefali 8 year ago

etle aa continue nai thaay?

Alkesh Chavda Anurag 8 year ago

વાર્તા એકજ ભાગમાં છે...

Shefali 8 year ago

સરસ વાર્તા છે...બીજો ભાગ ક્યારે આવશે?

Shefali 8 year ago

oho...to to hu chokkas read karish...mne સસ્પેન્સ સ્ટોરી read karvi gme...

Alkesh Chavda Anurag 8 year ago

અને થેંક્યું એટલા માટે કે મારી પોસ્ટ સૌથી પહેલા તે લાઈક કરી માટે...

Shefali 8 year ago

આટલું બધું thank you...btw aa suspense story che?

Alkesh Chavda Anurag 8 year ago

thankyou thankyou thankyou so muchhhhhh... @shefali

Shefali 8 year ago

best of luck...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now