હાઇકુ

અંધશ્રદ્ધા અને આપણે

જોઈ બિલાડી
રસ્તો બદલે, મૂર્ખ
માનવ જાત !

*********
શોધે માણસો
ગાય, કાગડો, શ્વાન
શ્રાધ્ધ પક્ષ માં !

**********

આજે ગ્રહણ
બારી બારણાં બંધ
મુંઝાય મન !

ડૉ સેજલ દેસાઈ

Gujarati Hiku by Dr Sejal Desai : 111037496
Tanvi Tandel 8 year ago

સરસ સેજલબેન

Dr Sejal Desai 8 year ago

જય શ્રી કૃષણ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now